કિરણ
કિરણ
1 min
1.1K
સવારનું તાજગી
સભર કિરણ
રાતથી રીસાયેલા
પર્ણ પર પડતાં
પર્ણમાં આવતો
મદહોસ થનગનાટ
સમ તારું ને મારું
ઔચિત્ય મિલન.
સવારનું તાજગી
સભર કિરણ
રાતથી રીસાયેલા
પર્ણ પર પડતાં
પર્ણમાં આવતો
મદહોસ થનગનાટ
સમ તારું ને મારું
ઔચિત્ય મિલન.