STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

ખૂટી ગઈ

ખૂટી ગઈ

1 min
210

લાગણીઓ વહેંચતાં વહેંચતાં ખૂટી ગઈ

માંગી જો થોડી ઉધાર તો દોસ્તી ખૂટી ગઈ,


નહીં ફર્ક પડે લગાવશો ઉપર વ્યાજ તો

અમને વહેંચતાં વહેંચતાં જિંદગી ખૂટી ગઈ.


Rate this content
Log in