ખુશીઓની લહેર
ખુશીઓની લહેર
1 min
104
પ્રેમની પતંગમાં
હાસ્યની હસ્તરેખામાં
મનની મીઠાશમાં
કીર્તિની કવિતામાં
દિવ્યતાના દરિયામાં
વાણીના વહેણમાં
ફૂલોની ફોરમમાં
લાગણીઓની લહેરમાં
ખુશીના ખ્યાતનામાંમાં લખી છે
કલ્પનાથી કંડારેલી કવિતા
વાંચીને હૈયું હરખાઈ જશે
મન મલકી ઉઠશે
તન ટહુકી ઉઠશે
પ્રેમ પાંગરી ઉઠશે
અને જીવનમાંખુશીઓની
લહેર જાગી ઉઠશે
