ખળખળ
ખળખળ

1 min

11.4K
માણસોના મેલ ધોઈ ધોઈનેે,
થાકેેેલી, સુકાયેલી,
ને દુઃખ સહન કરીને,
વર્ષોથી આંસુઓ સારતી નદીઓ,
આજે કોરોના નો આભાર માનીને,
હસી રહી છે ખળખળ.