કબુતર-માણસ
કબુતર-માણસ
1 min
27.1K
માણ સે માગ્યું
હે ભગવાન !
અાવતા ભવે મને
કબૂતર બનાવજે.
કબૂતરે માગ્યું-
ભગવાન ! મને
અાવતા ભવે
માણસ તો ન જ
બનાવજે.
