Chetan Gondaliya
Others
ન લખાયેલું
અછાંદસ કાવ્ય છું !
'ને પ્રેમાગ્નિના
યજ્ઞમાં કદીયે
ન હોમાયેલું હવ્ય છું !
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ