STORYMIRROR

Mulraj Kapoor

Others

4  

Mulraj Kapoor

Others

કાગળ

કાગળ

1 min
332

વાહન છે લાગણીઓ તણું, 

થોડાકમાં કહેવાતું ઘણું,  

વિચારો એમાં ભરી કરીને, 

નીકળી પડે છલાંગ ભરીને,


કાગળની હોડી બનાવતાં, 

થયા પોતાને હોડી ગણતાં, 

વિચારોના હલેસા મારતાં, 

સરનામે ભણી પગ ભરતાંં, 


લખનાર લખતાં રહેતાંં, 

કોણ વાંચશે એ ન જાણતાંં, 

કાગળ આવા ભેદી ગણાતાંં, 

વિના સરનામે ચાલતાંં જતાંં,


કાગળ ભેદી કોણ લખતાંં ? 

ગેરસમજ એ ઊભી કરતાંં, 

સારા તો તેને ન જ ગણાતાંં, 

તોય આવા કાગળ લખાતાં રહેતાં.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍