Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

જળપુરાણ

જળપુરાણ

1 min
6.5K


વરસાદના દેવ

ઈન્દ્રની આંખથી 

ટપકેલ અશ્રુજળથી 

સમસ્ત પૄથ્વી સભર સભર 

અમને અમૄત 

ઊર્જા 

પ્રાપ્ત કરાવે છે.

એજ કલ્યાણ; સર્વોત્તમ કલ્યાણકારી 

રસ

જીવનજળનું આંત:તત્ત્વ

જેને ગ્રહણ કરીએ છીએ 

જે 

ધરાને ઉર્વરા બનાવી

માતૄસ્વરૂપ પ્રદાન કરે છે

જળને 

અમે ધારણ કરીએ 

જળ

અમને ધારણ કરે !

ઇતિશ્રી જળશ્રી કૄષ્ણ

જળશ્રી શિવ 

જળશ્રી બ્રહ્મ !


Rate this content
Log in