Maitry Bhandari
Others
તુ પાડે છે,
તુ ઊભા પણ કરે છે,
તુ સાચવે છે,
અને તુ જ તડછોડે છે,
તુ શીખવે છે,
તુ જ સબક પણ આપે છે,
તુ કસોટી છે,
અને તુ જ જવાબ પણ છે,
કસોટી જિંદગીની,
જેનાથી મોટી કોઈ કસોટી નથી.
પાછુ બાળપણ જી...
ઉત્તરાયણ
યાદ છે એ
100₹ અને કિંમ...
શિતળ છાંયડો
આત્મા
કેસૂડો
નિભાવવું
તરસ
કેવી પરિક્ષા ...