જીવનની શરૂઆત
જીવનની શરૂઆત
1 min
389
જીવનના આ રસ્તા ખૂબ જ વિકટ છે,
જીવનની આ મંઝિલોની દીવાલ વિકટ છે,
જીવનનો માહોલ જ એવો થઈ ગયો છે,
જીવનનો પંથ જ બદલાઈ ગયો છે,
જીવનમાં ના કોઈને કાયદો જોઈએ છે,
જીવનમાં ના કોઈને શબ્દો જોઈએ છે,
જીવનમાં ના કોઈને સલાહ જોઈએ છે,
જીવનમાં ના કોઈને આજ્ઞા જોઈએ છે,
જીવનમાં ના કોઈને વાયદો જોઈએ છે,
બસ જીવનમાં બધા ને પોતપોતાનો ફાયદો જોઈએ છે.
