Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

જીવનને જીવવા માટે

જીવનને જીવવા માટે

1 min
504


જીવનને જીવવા માટે મને સમજો મારા ભાઈ

જીવનને માણવા માટે મારું માનો મારા ભાઈ


જીવનને જીવવા માટે બોલવાનું ઓછું કરીએ

જીવનને પામવા માટે પ્રેમ વધુ કરો


જીવનને જીવવા દલીલબાજી ઓછી કરીએ

જીવનને ઓળખવા આશા વધુ રાખીએ


જીવનને સાચવવા ભયને ભૂલી જાવ

જીવનને સજાવવા શાંતિનું રોપણ કરો


જીવનને જીવવા માટે વિશ્વાસનું વાવેતર કરો

જીવનને સરળ બનાવવા શંકા ઓછી કરો


Rate this content
Log in