STORYMIRROR

Vanaliya Chetankumar

Others

4  

Vanaliya Chetankumar

Others

જીવનના રંગો

જીવનના રંગો

1 min
483

આ જંગ છે જીવનનો તેને અંત સુધી લડીએ

આ જંગ છે જિંદગીનો તેને અંતમાં જીતી લઈએ


આ જિંદગી છે સુખનો સાગર તેમાં હલેસાં લગાવીએ

આ જિંદગી છે દુઃખનો દરિયો તેમાં દિલથી ડૂબકી લગાવીએ


આ જિંદગી છે મનનો મોહનથાળ તેને પ્રેમથી ચાખીએ

આ જિંદગી છે વિશ્વાસની આશ તેને શબ્દોથી સહેલાવીએ


આ જિંદગી છે સંબધોની સાંકળ તેને તૂટવા ના દઈએ

આ જિંદગી છે લાગણીની લીલાશ તેને સહેલાઈથી સમજીએ


આ જિંદગી છે રિવાજોનો રંગ તેને રંગીને રહીએ

આ જિંદગી છે જીવનની શરૂઆત તેને મનથી માણીએ


Rate this content
Log in