જીવનમાં જીવવું ગમે
જીવનમાં જીવવું ગમે
1 min
334
મને આંખમાં રમવું ગમે બધું જોવું ગમે
મને કાનમાં સાંભળવું ગમે બધું સાંભળવા મળે
મને હાથથી કામ કરવું ગમે બધું કામ ઝડપી મળે
મને જીભથી બોલવું ગમે બધું બોલવા મળે
મને પગથી ચાલવું ગમે બધું ફરવા મળે
મને મોઢાથી હસવું ગમે બધું હસી લેવું ગમે
મને આંગળીઓથી અડવું ગમે બધું સ્પર્શ કરવું ગમે
મને મારું જીવન ગમે બધું જીવી લેવું છે
