જીંદગીમાં ઘણા સવાલો છે
જીંદગીમાં ઘણા સવાલો છે
1 min
162
જીંદગીમાં ઘણા સવાલો છે,
અવરોધો ડગલે પગલે છે,
છે અને નથીનો ધખારો છે,
સમજદારીના અભાવો છે,
સવાલો ઘણા,જવાબ એક છે,
પોતાની જગ્યાએ સૌ ઠીક છે,
જગ્યા તમારી પણ બરાબર છે,
જીવનનો મૂળભૂત નિયમ છે,
જે બધા સદાને માટે કાયમ છે.
