STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

જીજીવિષા

જીજીવિષા

1 min
2.9K


ટકોરા તો, બાજુના ઘરના

દ્વારે પડે છે,

એ જાણ્યા છતાં

હું મારા ઘરનાં

દ્વાર ખોલવા

જાઉં !!

એ સ્થિતિ,

તે જીજીવિષા !


Rate this content
Log in