STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ઝાંઝવાં

ઝાંઝવાં

1 min
14.1K


કુદરતની કોર્ટમાં

પાણીને

અફવા સાબિત કરવામાં

રણ જીતી ગયું !


પુરાવામાં

તેણે રજુ કર્યાં હતાં..

ઝાંઝવાં !!


Rate this content
Log in