જાળવી રાખો જિંદગીને
જાળવી રાખો જિંદગીને
1 min
271
માફ કરજો મલકીને,
યાદ કરજો છલકીને,
સાથ આપજો સ્નેહીને,
હાથ આપજો હસ્તીને,
રાગ ગાજો રણકીને,
માન આપજો મ્હેકીને,
મદદ કરજો મહેનત ને,
સદાય રહેજો સંતોષી રે,
સાચવી રાખજો સંબંધીને,
જાળવી રાખજો જિંદગીને.
