ઈશ્વર મળે તો
ઈશ્વર મળે તો
1 min
337
મને ઈશ્વર મળે તો માંગુ એક સાથ
જેમાં મળે તારો સુંદર સાથ,
એટલો સહેલો નથી પ્રેમનો પાઠ
એકવાર પકડીને મારો હાથ,
નથી રસ્તો અહીં જીવન આપઘાતનો
મળ્યું છે જીવન તો જીવી લે સાથ સાથ,
ઘણા મળ્યા જીવન કેરા હાથ
પણ ક્યાંય ના મળ્યો તારા જેવો સાથ,
ઘણા જપ્યા પ્રેમ કેરા જાપ
બસ હવે તો તારા હૃદયમાં ક્યાંક સ્થાન આપ.
