STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

હવા

હવા

1 min
2.9K


તું હવા નથી,

કે હવા તું નતી,

છતાં

એક સામ્ય છે...

બન્ને વગર હું

ગુંગળાઉં છું !


Rate this content
Log in