હું તો બસ મળવા આવ્યો છું
હું તો બસ મળવા આવ્યો છું
1 min
336
હું તો બસ મળવા આવ્યો છું
નથી તમારું કે મારું
બસ ફરવા આવ્યો છું
અહી પથ પર આવ્યો છું
નથી ચમકવા આવ્યો છું
બસ સ્વપ્ન ભરવા આવ્યો આવ્યો છું
જાદુની છડી લઈને આવ્યો છું
ચાહી શકુ છું ચાર ઘડી
ગીતને ગાવા આવ્યો છું
કઈક ધરવા આવ્યો છું
કઈક મળવા આવ્યો છું
બસ હું તો ફરવા આવ્યો છું
