હું જાણુ છુ એ કદાચ
હું જાણુ છુ એ કદાચ
1 min
349
હું જાણું છે એ કદાચ બીજા નહિ જાણતા હોય
હું માનું છું એ કદાચ બીજા નહિ માની શકતા હોય
હું રહું છું ત્યાં કદાચ બીજા નહિ રહી શકતા હોય
હું સમજુ છું એ કદાચ બીજા નહિ સમજી શકતા હોય
હું વિચારું છું એવું કદાચ બીજા નહિ વિચારી શકતા હોય
હું ધારું છું એવું કદાચ બીજા નહિ ધારણા કરી શકતા હોય
હું રાખુ છી એવું કદાચ બીજા નહિ રાખી શકતા હોય
હું સાચવું છું એવું કદાચ બીજા નહિ સાચવી શકતા હોય
હું જીવું છું એવું કદાચ બીજા નહિ જીવી શકતા હોય..
હું જાણું છે એ કદાચ બીજા નહિ જાણતા હોય
