STORYMIRROR

Megha p

Others

4  

Megha p

Others

હું એક સ્ત્રી છું

હું એક સ્ત્રી છું

1 min
1

 હુંએક સ્ત્રી છું…

હું પવન જેવી મુક્ત છું,
પણ સમાજે બાંધી છે રેખાઓમાં,
હું સપનાઓની માલિક છું,
પણ ક્યારેક અટકું છું પરંપરાઓમાં.
હું નદી જેવી વહેતી, ક્યારેક શાંત, ક્યારેક ઉગ્ર, હું પ્રેમનો દરિયો છું,
પણ દિલમાં રાખું છું ઘણું જ સંગ્રહ.
હું માતા, બહેન, દીકરી, મિત્ર, દરેક રૂપમાં હું જીવતી,
હું તૂટું પણ ફરી ઊભી થાઉં, મારી અંદર શક્તિ અનંત વસતી.
 હું એક સ્ત્રી છું— નબળી નહીં, સંવેદનશીલ છું,
હું સૃષ્ટિનું સર્જન છું, અને મારા અસ્તિત્વમાં જ શક્તિનું બળ છે.


Rate this content
Log in