STORYMIRROR

Megha p

Others

3  

Megha p

Others

કવિતા

કવિતા

1 min
133

મળવું છે મારે

કઇ પણ કારણ વગર

સંબંધ રાખું છું

કઇ પણ સગપણ વગર


મૈત્રી કરું છું

કાઈ પણ અપેક્ષા વગર

સતત સાથે ચાલતા રહીશું

કોઈ મંજિલ વગર


માની લીધા છે મિત્ર

કોઇ પણ રસમ વગર

સાથ હંમેશા નિભાવીશ

કોઈપણ કસમ વગર


શબ્દો પણ નથી લખાતા

લાગણી વગર

મળવું છે મારે

કઇ પણ કારણ વગર


Rate this content
Log in