STORYMIRROR

Megha p

Others

3  

Megha p

Others

પતંગિયું

પતંગિયું

1 min
200

સુંદર એક પતંગિયું, આવ્યું રમતું ભમતું, 

ફૂલોને ચૂમવા, આવ્યું એક પતંગિયું, 


આવી બેઠુ ફૂલ પર, હાલચાલ પૂછવા લાગ્યું, 

સદા ખુશ રહેતું, જીવનમંત્ર શીખવાડતું, 

રંગબેરંગી પાંખોવાળું, આવ્યું એક પતંગિયું.


Rate this content
Log in