STORYMIRROR

purvi patel pk

Others

3  

purvi patel pk

Others

હેપ્પી ફાધર્સ ડે

હેપ્પી ફાધર્સ ડે

1 min
168

પૂરે શમણાં

આજીવન આપણાં

પિતૃકૃપા છે.


જીવનભર

પથદર્શક રહ્યા

પિતાશ્રી મારા.


વંદન કરું

શ્રદ્ધાંજલિ અર્પણ

પિતૃકૃપા છે.


Rate this content
Log in