STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

હાલરડું

હાલરડું

1 min
13.4K


મેં કાચબાની ઢાલ 

ઉપર હાલરડું

લખ્યું,

તો કાચબાને

નીંદર અાવી ગઈ!

- એમ કોઈએ 

કહ્યું, ત્યારથી કાચબાને  

અનિદ્રાનો રોગ

લાગુ પડ્યો છે!


Rate this content
Log in