STORYMIRROR
હાઈકુમાળા
હાઈકુમાળા
હાઈકુમાળા
હાઈકુમાળા
ઈચ્છા પીછો
કરે એમ ,કોઈક
પહેરદાર.
બદલાય છે
એમ માનવી, જેમ
સાપ કાંચળી.
મન માં યુદ્ધ,
આંખ માં આવે આંસુ.
બની કવિતા.
ગેરસમજ
ની દીવાલ તૂટે તો,
સંબંધ સારો.
જીવન લાગે
મીઠું,જો હોય સગા
સમજદાર.
More gujarati poem from Meenaz Vasaya. "મૌસમી"
Download StoryMirror App