STORYMIRROR

Vijita Panchal

Others

3  

Vijita Panchal

Others

હાઈકુ

હાઈકુ

1 min
228

યાદો પ્રેમની 

કરે હૂંફાળી, સૌની

એક કપ ચા..


કૉફીના ઘેલા 

લઈ જુઓ ચૂસકી,

જીતી જશે ચા..


કડક મીઠી

બેઉ લાગણી જોડે,

એક કપ ચા..


નવી કૂંપળ,

ફૂટે હૈયામાં, સાથે 

એક કપ ચા.


સામગ્રીને રેટ આપો
લોગિન