STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

ગરવી ગુજરાત

ગરવી ગુજરાત

1 min
354

આ છે ગરવી ગુજરાત જ્યાં વસે છે ગુજરાતી,

આ છે મનની આશ જ્યાં પાંગરે છે ગુજરાતી,


આ છે વસ્તીનો વાસ જ્યાં રહે છે ગુજરાતી,

આ છે શબ્દોનો સહવાસ જ્યાં રહે છે ગુજરાતી,


આ છે ધર્મોનો સાથ જ્યાં એક થઈએ રહે છે ગુજરાતી,

આ છે વિશાળતાનો સુંદર આધાર જ્યાં રહે છે ગુજરાતી,


આ છે રંગભૂમિનો રાજ જેને અર્પણ કરે છે ગુજરાતી,

આ છે તર્પણનો અહેસાસ જ્યાં વસે છે ગુજરાતી,


આ છે પવિત્રતાનો આધાર જ્યાં રહે છે ગુજરાતી,

આ છે મનોબળનો સાથ જ્યાં વસે છે ગુજરાતી.


Rate this content
Log in