STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

ઘર

ઘર

1 min
214

ફરી એકવાર,

વિષમ રીસ્થિતિના

વાતાવરણમાં

સલામત ને સુુુરક્ષિત

દવાખાનાથી ઉત્તમ સારવાર


નિસ્વાર્થ સભ્યોની હાજરી

સ્વર્ગથી સુુંદર સજાવટ

પ્રેમથી સદાય છલકતી

માતા પિતાની વહાલ સરિતા


મોતને પણ ઈચ્છા થાય

કુટુંબના સભ્ય બનીને

વસવાટ કરવાની

આ ઘરમાં


Rate this content
Log in