Zala Rami
Others
ખરાબ ન સાંભળો કદીયે ગાંધીજી એ કહ્યું...
કોઈ સંભળાવે આસક્ત ન બનો ગીતાકાર કહે...
ખરાબ ન જુઓ ગાંધીજીએ કહ્યું
જોવા છતાં ન જુઓ એમ ગીતાકાર કહે,
ખરાબ ન બોલો બાપુએ કહ્યું
હમેશા ભગવદ્ નામ લો ગીતાકાર
કહે.
આઝાદી
મારું મન મોહી...
પરિવાર
હોળી આવી
સુગંધ માતૃભાષ...
મળશે પ્રેમ
ગર્વ
કૃષ્ણ મારા સં...
ખરી આઝાદી એક ...
આવ્યું લોકડાઉ...