એકમત
એકમત

1 min

11.5K
એકમત થઈ ગયાં.
સહમત થઈ ગયાં.
પ્રસ્તાવ પહેલાં જ
બહુમત થઈ ગયાં.
થયા પ્રચલિત હવે
કહેવત થઈ ગયાં.
તૂટેલા દિલ ફરીથી
મરંમત થઈ ગયાં.
સત્યની સાથે ચાલી
ઈબાદત થઈ ગયાં.