STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

એકમેકના સાથી

એકમેકના સાથી

1 min
258

આપણે તો એક મેકના સાથી ઓ ભાઈ મારા 

આપણે એકમેકના સાથી


જીવનને જીવીને બતાવવી

ઓ ભાઈ મારા આપણે એકમેકના સાથી


સાથે રહીને જીવનના છોડને ઉગાડનારા ઓ ભાઈ મારા

આપણે એકમેકના સાથી


પરિવારના પાયાને મજબૂત રાખનારા ઓ ભાઈ મારા

આપણે એકમેકના સાથી


વડીલોને સાથ આપનારા ઓ ભાઈ મારા 

આપણે એકમેકના સાથી


ઘરના સભ્યોને સાથે સાથે રાખીને રાજી રહેનારા ઓ ભાઈ મારા

આપણે એકમેકના સાથી


Rate this content
Log in