STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

દુઃખમાં એક મિત્ર કાફી

દુઃખમાં એક મિત્ર કાફી

1 min
168

વસંત અને પાનખર આવે ને જાય

પણ અડગ રહે છે દોસ્ત


સુખમાં સૌ સાથી

દુઃખમાં એક મિત્ર કાફી.


ટીકા ટિપ્પણી કરે.

નાની ભૂલો ને બતાવે.


પણ નિષ્ફળતામાં

એજ સાથ નિભાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન