STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

દ્રશ્ય

દ્રશ્ય

1 min
3.0K


કાશ !

સુંદર ઘરની

બારી બહાર

દેખાતાં દ્રશ્ય

જેટલું જ રમ્ય હોત

બારીની અંદરનું

દ્રશ્ય !


Rate this content
Log in