STORYMIRROR

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

દિવાની જ્યોત

દિવાની જ્યોત

1 min
13.6K


ને  વાતો  ઘૂમતી  રહેશે 

નયનમાં  ઝૂમતી  રહેશે 

કૂણાં  પર્ણોને  તોડો નૈ

વસંતો  ચૂમતી   રહેશે 

ધડકતી  લાગણી દિલને 

સદાયે  સીંચતી  રહેશે 

અહમની  વાત નિરાળી 

રમત એ ચાલતી  રહેશે 

દિવાની જ્યોત છે ઝળહળ

તમસને   કાપતી   રહેશે 


Rate this content
Log in