STORYMIRROR

Manishaben Jadav

Others

3  

Manishaben Jadav

Others

દિવાળીની ઉજવણી કરીએ સંગાથે..!

દિવાળીની ઉજવણી કરીએ સંગાથે..!

1 min
410

ચાલો કરીએ ઘરને રંગરોગાન

રજકણોની કરીએ સાફસફાઇ !


આંગણે કરીએ રંગોળી મજાની

મીઠાઈની ભરીએ થાળી અનેરી

દિવાળીની ઉજવણી કરીએ સંગાથે !


દિવડાની કરીએ હારમાળા

સત્યની જીત મેળવવા રહીએ સાથ

દિવાળીની ઉજવણી કરીએ સંગાથે !


ઘરને શણગારીએ તોરણથી

દિવડાથી કરીએ રોશની

દિવાળીની ઉજવણી કરીએ સંગાથે !


Rate this content
Log in