STORYMIRROR

Pinky Shah

Others

2  

Pinky Shah

Others

દીપજલે

દીપજલે

1 min
179

દીપજલે અંતરમનમાં,  

તારી શ્રદ્ધા કેરો હે પ્રભુ, 

મારા રુદીયામાં વસે, 

તુજ દર્શનની પિપાસા,

હૈયે મારે તું જ વસે, હે વિભુ.



Rate this content
Log in