STORYMIRROR

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

દેશની પ્રગતિ

દેશની પ્રગતિ

1 min
381

વસ્તી છે ભાઈ વસ્તી છે દેશની આ વસ્તી છે

દેશ મારો વસ્તીમાં છે આગળ પડતો


દેશ છે ભારત મારો દેશમાં છે ઘણા રાજ્યો 

રાજ્યો છે વસ્તીના આગળ પડતાં


ઉત્તરપ્રદેશ છે રાજ્યનું નામ વસ્તીમાં છે મોટું નામ

મહારાષ્ટ્ર છે મહેરામણનું રાજ્ય વસ્તીમાં છે બીજો નંબર


બિહાર છે વસ્તીમાં આગળ ત્રીજા નંબરે છે એવું નામ

પશ્ચિમ બંગાળ છે પૂર્વનું રાજ્ય દેશની વસ્તીમાં ચોથા નંબરે


મધ્યપ્રદેશ છે ગુજરાતનું પાડોશી રાજ્ય વસ્તીમાં છે પાચમાં નંબરે

વસ્તીનો છે દેશ અમારો ભારત એનું નામ


રાજ્યો ના અહી વસ્તી જ વસ્તી ચાલો જાણીએ વસ્તી

વસ્તી છે ભાઈ વસ્તી છે દેશની આ વસ્તી છે


Rate this content
Log in