ડરાવણા સપના
ડરાવણા સપના
1 min
358
મારો જ પડછાયો,
હરદમ રહેતો પાસે,
તે આવે નહીં સાથે,
એવું જો સપનું આવે,
ડર તો લાગે.
પૈસા દઈને મદદ કરે,
ભાગ ભલામાં રાખે,
આંખ તોય દેખાડે,
એવું જો સપનું આવે,
ડર તો લાગે.
વાઘની દહાડે,
બકરીઓ ભાગે,
આપણને સિંગ ભરાવે,
સપનું જો એવું આવે,
ડર તો લાગે.
