STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

ડંખ

ડંખ

1 min
24.7K


મેં ચીતરેલાં

સુંદર પતંગિયાંએ

પણ પીડાકારી  

ડંખ દીધો !-

કેમકે, એ મેં,

વીંછી ચીતવાની

સૂચના છતાં

ચીતર્યું હતું !


Rate this content
Log in