ચાલો એને માણીએ
ચાલો એને માણીએ
1 min
103
આજે છે મહેનતનો દિવસ
આ છે મોધેરી મહેનત,
આજે છે જીવનની જ્યોત
આ છે પ્રકાશની પ્રગતિ,
દેશ છે હિંદ અમારો અમે
દેશ ના નાના ભૂલકાં,
આજે છે સોનાનો દિવસ
સોનાથી એને મઢીએ,
દેશ અમારી શાન છે
તે જગમાં વાત છે,
આજે છે મહેનતનો દિવસ
મોતીથી વધાવીએ,
દેશ અમારી પંથની પ્રગતિ
દેશનો એ છે વિકાસ અનેરો,
આજનો દિવસ મોસમનો છે
ચાલો એને માણીએ.
