ચાલને આજે આશાપુરા જઈએ
ચાલને આજે આશાપુરા જઈએ
1 min
604
ચાલને આજે આશાપુરા જઈએ દર્શન કરવાને કાજ
ચાલને આજે આશાપુરા જઈએ પગપાળાને સાથ,
ચાલને આજે આશાપુરા જઈએ માની માનતાને કાજ
ચાલને આજે આશાપુરા જઈએ પગપાળા યાત્રાળુ અને સાથ,
ચાલને આજે આશાપુરા જઈએ મનની મીઠાશને કાજ
ચાલને આજે આશાપુરા જઈએ મા ને મળવાને કાજ,
ચાલને આજે આશાપુરા જઈએ યાત્રાળુઓની સેવા કરવાને કાજ
ચાલને આજે આશાપુરા જઈએ આસ્થાના ઉમંગની સાથે.
