બંદગી
બંદગી

1 min

175
મંદિરમાં હોય છે તારો સંગ,
ત્યારે મન મારુ હરખાય છે,
ખબર નહી કેમ, મને એક સાથે,
બે-બે ઈશ્વર દેખાય છે.
મંદિરમાં હોય છે તારો સંગ,
ત્યારે મન મારુ હરખાય છે,
ખબર નહી કેમ, મને એક સાથે,
બે-બે ઈશ્વર દેખાય છે.