ભૂલકાંઓ
ભૂલકાંઓ
1 min
173
ફૂલ જેવાં નાનાં નાનાં ભૂલકાંઓ
ભાર ન આપશો ભણતરનો.
કરવા દેજો ધીંગામસ્તી
ખીલવા દેજો ફૂલ જેમ.
નાનાં નાનાં ભૂલકાંઓ કરતાં દોડાદોડી
જોઈ યાદ અપાવે રંગબેરંગી પતંગિયાની.