STORYMIRROR

Vibhuti Desai

Abstract Others

3  

Vibhuti Desai

Abstract Others

ફોરમ

ફોરમ

1 min
165

ફૂલડાંની ફોરમ સંગ

આવી સૂરજ કેરી સવારી,

ને તમારી યાદ આવી,


યાદ આપની મને અહીં લઈ આવી

બોલો મિત્રો ‌હાજરી મારી કેવી લાગી ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract