STORYMIRROR

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

થોભી જાવ

થોભી જાવ

1 min
204

માયા લગાવી મહાદેવ તમે ક્યાં ચાલ્યા ?

પૂરો મહિનો આપ્યો સાથ તમે ક્યાં ચાલ્યા ?


સુનાં થઈ જશે બિલીવૃક્ષ તમે ક્યાં ચાલ્યા ?

સુનાં થશે નીર ક્ષીર તમે ક્યાં ચાલ્યા ?


અરજ કરું હું, ”ભોળાનાથ તમે થોભી જાવ.”

થાળ ભરીને હું તો અક્ષત લાવી,

તેનાં રૂડા ૐ લખ્યાં તમે થોભી જાવ.


વિરહ વર્ષનો છે, અંતરે ઓમકાર!

મન મૂકી હજુ પૂજા અર્ચન ન થયાં,

સાચું કહું તમે થોભી જાવ ભોળાનાથ..

તમે થોભી જાવ !


Rate this content
Log in