Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children Stories Children

3  

Vanaliya Chetankumar

Children Stories Children

ભારતમાતાનો સાદ

ભારતમાતાનો સાદ

1 min
238


આતો છે ભારત માતાનો સાદ 

આપેં છે કઈક મીઠી યાદ


આજે છે ઉત્સવના ઉજાસ

લાવે છે કઈક ખુશીઓનું આકાશ


રમીશું આજે વડલાની ડાળ

ચડિશું આજે ડુંગરાની ઢાળ


ગાશું સાથે ગામડાંના ગીત

આવશે કઈક માનવની રીત


ઉગશે આજે કઈક ખેતરના ખંત

આવો ભાઈ કરીએ મહેનતના કામ


જીવનના પાઠોને ભણી લઈએ

જીવનના રંગોમાં રંગાઈ જઈએ


Rate this content
Log in