Anmol Zala
Others
એ રહસ્યમય જીવનની જ સાચી મજા છે,
બાકી દેખાવડો તો સમય નોજ રહ્યો.
સમય પણ બદલાતો રહ્યો,
અને વ્યક્તિ પણ બદલાતા ગયા.
પોતાની જિંદગી સુધારવા
હવે કુદરતને પણ નમાવતા ગયા.
રુહ
લડત
જવાબદારી
રમત
ઘડી
અનમોલ
ક્ષત્રિયાણી
અમૂલ્ય
મિત્રો
યાદ