STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

બાવળ

બાવળ

1 min
2.8K


લાકડાંનો ટુકડો

રોપી પાણી-ખાતર

અાપ્યા,

કશુંક ઊગી

નીકળવાની અાશામાં !

અને ખરેખર

ઊગી નીકળ્યો,

મારી લાલસાનો

બાવળ !


Rate this content
Log in